Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાદરા : ચૈત્રી સુદ આઠમના દિવસે તુલજા ભવાની માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.

Share

આજે આઠમ નિમિત્તે પવિત્ર યાત્રાધામ પાદરામાં તુલજા ભવાની માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ચૈત્રી નવરાત્રિ ચાલી રહ્યા હોય આજે આઠમ નિમિત્તે ઠેર ઠેર માતાના મંદિરોમાં હોમ યજ્ઞ સહિતના આયોજનો હોય, પવિત્ર યાત્રાધામ પાદરા તાલુકામાં આવેલ રણુ ગામમાં પણ આજે તુલજા ભવાની માતાના મંદિરે ચૈત્ર સુદ આઠમના દિવસે માતાને શિશ ઝુકાવવા માટે ભાવિકો ઉમટી પડયા હતા. તુલજા ભવાની માતાના દર્શન કરવા માટે ઠેર-ઠેરથી લોકો આવ્યા હોય આઠમને દિવસે તુલજા ભવાનીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદની AMTS અને BRTS માં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં મુસાફરી કરી શકાશે

ProudOfGujarat

અંકલેશ્વર : પી.એમ. મોદીના જન્મદિવસ નિમિતે ગરીબોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : ત્રાલસા ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!