
પંચમહાલ કાલોલ તાલુકા ના બાકરોલ ગામ પાસે થી પસાર થતી કરાડ નદીમા કેમિકલ યુક્ત ફીણના પહાડ જોવા મળ્યા હતા ..ફીણના ગોટા પવન થી ઉડી નદી કાંઠા વિસ્તારના ગામોમાં જતા ગામ લોકો ત્રસ્ત થયા છે ..અને સર્જાયેલ આ પ્રકાર ની સમસ્યા અંગે તંત્ર તાબડતોડ એક્શન માં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…