જાણવા મળ્યા મુજબ પોરબંદર માં આવેલ ઓરીએન્ટ એબ્રેસીવ કંપની આજે બંધ કરી દેવાશે…!!કંપની બંધ થવા મુદ્દે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે… ગઈ રાતથી કર્મચારીઓને નથી લીધા નોકરી પર -ફેક્ટરી લોકઆઉટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કંપની બહાર ગોઠવી દેવાયો છે…
previous post