દલપુર ખાતે રહેતો યુવાન ચૌહાણ અનિલકુમાર જૈનાજી કે જેવો ઓછુ ભણેલ હોય અને તે ધંધો કરવા માંગતા હતા જયારે તેવો તેવોના મિત્ર બન્ને જણ ધંધો કરવા માંગતા હતા જે દરમ્યાન તેના મિત્ર ના ફેસબુક ઉપર ઓનલાઈન બોક્સ પેકિંગ કંપની કીજે સુપર અમિત – સેહલ નો કોન્ટેક્ટ સાત મહિના પહેલા તા.૨૧|૬|૨૦૨૧ ના રોજ ઓનલાઈન સંપર્ક થયો હતો અને તે દરમ્યાન તેવો પાસે થી ઓનલાઈન આધારકાર્ડ , ફોટો સહિત ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા હતા અને ત્યારબાદ કોઇ સંપર્ક થયો ન હતો અને ૨૧|૧૨|૨૦૨૨ ના રોજ સાત મહિના બાદ ચૌહાણ અનિલકુમાર જૈનાજી ને ત્યાં હિંમતનગર મોતીપુરા ખાતે આવેલ ઈન્ડિયન બુલ્સ ધ્વનિ ફાયનાન્સ માંથી માણસ આવ્યો હતો અને તમે ૧૨૦૦૦ ની કેડીટ લાઇન ની લોન લીધી છે તે બાબતે પૈસા લેવા આવ્યો છુ તેવુ કહેતા યુવાન ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી અને યુવાન ચૌકી ઉઠયો હતો અને કયુ કે આવી કોઈ મે લોન કે લોન લેવા ડોક્યુમેન્ટ આપ્યા નથી ત્યારે યુવાન ને ખબર પડીકે સાત મહિના પહેલા તેને અને તેના મિત્ર એ ફેસબુક ઓનલાઈન પેકિંગ કંપની કીજે સુપર અમિત સેહલ નો કોન્ટેક્ટ સાત મહિના પહેલા ઓનલાઈન ડોક્યુમેન્ટ લીધા હતા અને ત્યારબાદ યુવાન ના નામે કેડીટ લાઇન ની ૧૨૦૦૦ ની લોન લીધી હતી ત્યારે યુવાન દ્રારા પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતા યુવાન દ્રારા પ્રાંતિજ પોલીસ ને આ અંગેની જાણ કરવામા આવી હતી ત્યારે હાલતો યંત્ર યુગ મા કયા લઇ જશે ત્યારે હાલતો ઓનલાઈન સુવિધાઓ ભારે પડી રહી છે અને ઓનલાઈન છેતરપીંડી મા વધારા થઈ રહ્યા છે ત્યારે આ યુવાન પાસે પૈસા ના હોવાથી મોબાઇલ પણ આજ દીન ખરીદી કરેલ નથી અને મિત્ર ના મોબાઇલ ઉપર થી ફેસબુક ઉપર રહેલ ઓનલાઈન અરજી બાદ આધાર કાર્ડ સહિત ના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા ત્યારે ઓનલાઈન નો દુર ઉપયોગ થતા અનિલકુમાર ચૌહાણ જેવા અનેક યુવાનો સહિત લોકો ને ઓનલાઈન ડોક્યુમેન્ટ આપ્યા બાદ તેવો સાથે છેતરપીંડી થતી હોય છે અને તેવો ભોગ બનતા હોય છે
More news to explore
યુવાન સાથે છેતરપીંડી ઓનલાઈન ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ યુવાન ના નામે કેડીટ લાઇન ની લોન લીધી
Advertisement