એક દીકરી હોય તેવા માતા-પિતાને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીનકાર્ડ આપવામાં આવે છે આ પીનકાર્ડ ધારકોને સરકારી કામકાજમાં લાઈનમાં ઊભવુ પડે તે માટે એક દીકરીના માતા પિતાને પિંક કાર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા એક મહિનામાં એક દીકરીના માતા-પિતાને કુલ 11,933 પિંક કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે વરિષ્ઠ નાગરિકોને ગ્રે કાર્ડ આપવામાં આવે છે જેમાં વૃદ્ધોને સરકારી કામકાજ અર્થે લાઈનમાં ઊભું ન રહેવું પડે ત્યારે એક મહિનામાં 15,931 વરી નાગરિકોઓ તેનો લાભ લીધો હતો જુનાગઢ જિલ્લામાં તમામ પ્રાંત અને કલેક્ટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ સાથે આરઓ બેઠક તેમજ પ્રેઝન્ટેશન પર સમીક્ષા કરી અને વિવિધ રેવન્યુ પિરામિટર્સ પડતર કેશોના નિકાલ અને શાખા મુજબની કામગીરી અંગે ચર્ચા થઈ હતી જેમાં છ મહિનાની સમય મર્યાદાથી ઉપરના છોડ કેસ છે નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આર એમ એફ માં લગભગ કુલ 9,500 અરજીઓ નોંધાવવામાં આવી છે તેના નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી જમીન શાખાને વિલંબ અંગે કન્વર્ન વિભાગને રિમાઇન્ડર પત્ર લખવા અને જો વિભાગ સહકાર ન આપે તો જિલ્લા સંકલનમાં મુદ્દો ઉઠાવવા સૂચના આપી હતી.
એક દીકરી ધરાવતા 11933 માતા-પિતાને જુનાગઢ જિલ્લા દ્વારા પિંક કાર્ડ અર્પણ કરવામાં આવશે
Advertisement