Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન-લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે થયું નિધન-2 મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા….

Share


નવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી હતી…

વાજપેયીને કિડનીની નળીમાં ઈન્ફેક્શન, છાતીમાં અકડાઈ, મૂત્રનળીમાં ઈન્ફેક્શન વગેરે સમસ્યા ઊભી થતા 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટિસના દર્દી એવા 93 વર્ષના વાજપેયીની એક જ કિડની કામ કરી રહી હતી..

Advertisement

વધુ માં જાણવા મળ્યા મુજબ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન થયું છે..લાંબી બીમારી બાદ 93 વર્ષની વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું છે..વાજપેયી ના નિધન ના કારણે સમગ્ર દેશ માં હાલ શોક નો માહોલ છવાયો છે…તેમજ તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે….


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કુલ 14 કોરોના પોઝીટીવ કેસો આવતા કુલ સંખ્યા 423 થઈ છે.

ProudOfGujarat

રાજપીપળા પાલિકામાં વિકાસના કામો ન થતા ભાજપના જ સભ્યએ નારાજગી વ્યક્ત કરી રાજીનામાની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!