Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: PMએ આપી શ્રદ્ધાંજલિ; રાજઘાટ પહોંચ્યા સોનિયા-રાહુલ

Share

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આડે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે ઉપરાંત વિપક્ષના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વડાપ્રધાને વિજય ઘાટ જઈને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુ શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ProudOfGujarat

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

ગોધરાના વિદ્યાર્થીઓનો પોલેન્ડની સરહદ પાસે રઝળપાટ, જંગલમા રહેવા વિર્ધાથીઓ મજબૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!