Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરતા અકસ્માતની ઘટના બની.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામના પાટીયા પાસે ભાથીજીની ડેરી પાસેથી મારૂતિ ઝેન ગાડી નંબર:- જીજે-૦૫-એજી-૯૮૫૧ પસાર થઇ રહી હતી,જે દરમ્યાન સામે છેડેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે આવતા વાહનથી બચવા જતાં મારૂતિ ઝેનના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર જ આવેલ ખાડીમાં ઉતરી ગઇ હતી, અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા,જ્યારે વાહનચાલક અને અંદર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો,બનાવની જાણ અન્ય વાહનચાલકો અનેે રાહદારીઓને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડયા હતા, ભારે જહેમત ઉઠાવી કારને ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

કોરોના વાયરસની સ્થિતિ અંગે મનસુખ માંડવિયા એ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી

ProudOfGujarat

સરદાર પટેલ ની સ્મ્રુતિમાં ઉભા કરાયેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં લોકાર્પણનાં કાર્યક્રમો મતભેદ અને મનભેદ …..

ProudOfGujarat

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!