Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ગાંધીબજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળાના પ્રાંગણમાં પેવર બ્લોક લગાવવા બાબતે લેખિત રજૂઆત.

Share

નેત્રંગ ગાંધીબજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળાના મુખ્ય ગેટ પાસેના પ્રાંગણમાં પેવર બ્લોક બેસાડવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.

નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભા પૂર્વે જ લેખિત રજુઆત કરવામાં આવી. ગાંધી બજારનાં મુખ્ય રસ્તાને સમાંતર બંને બાજુ પૂર્વ સરપંચની સીમાબેન બાલુભાઈ વસાવાનાં કાર્યકાળ દરમિયાન ગાંધી બજાર ખાતે પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા.

Advertisement

ગાંધી બજારમાં પ્રેવશતાની સાથે આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પાસે પણ પેવર બ્લોક લાગે તો શાળાની શોભામાં વધારો થાય તે હેતુસર વહેલી તકે પેવર બ્લોક લાગેએ માટે રજુઆત કરવામાં આવી.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે આસીફભાઈ શેખની બિનહરીફ વરણી.

ProudOfGujarat

પાટણમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું રિજીયોનલ સાયન્સ સેન્ટર.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચના રોજ મનાવવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!