Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરકારી કોલેજ નેત્રંગનો NSS (રાષ્ટ્રીય સેવા યોજના) અંર્તગત અરેઠી ગામે વાર્ષિક શિબિર યોજાઈ.

Share

સરકારી વિનિયન અને વાણિ્જ્ય કોલેજ નેત્રંગ ખાતે એન એસ એસ શિબિર અંર્તગત વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં સમાજમાં જાગૃતિ અને સાથે શ્રમ પ્રત્યેની સુગ હટાવવા વિદ્યાર્થીઓ માટે નેત્રંગ તાલુકાના અરેઠી ગામ ખાતે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહ સુધી કેમ્પ થકી રાષ્ટ્રીય સેવાના કામો કરવામાં આવશે.

આ વાર્ષિક શિબિરમાં નેત્રંગ તાલુકા મામલતદાર અનિલ વસાવા, વિસ્તરણ અધિકારી યોગેશ પવાર, વિનિયન કોલેજના આર્ચાય ગણપતભાઈ પરમાર, એનએસએસ શિબિરના કો-ઓડીનેર્ટર તેમજ અરેઠી ગામના સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મગનભાઈ વસાવા વગેરે હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

ગૌ વંશ વાછરડી ભરી કતલ ના ઇરાદે ભરૂચ થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ઝડપાઈ, બે આરોપીની ધરપકડ,15 પશુ બચાવાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં પ્રથમ રૂ.2 કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!