Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના દેવનગર ગામના ચંદનીબેન ભાણાભાઇ રાઠોડ અને કેલ્વીકુવા ગામના બુધાભાઈ સુકાભાઇ રાઠોડ સી.ડિ ડિલક્ષ મોટરસાઈકલ નંબર:- જીજે-૧૬-એમએમ-૧૬૭૮ લઇને દેવનગરથી કેલ્વીકુવા તરફ પસાર થઇ રહ્યા હતા,જે દરમ્યાન ભેંસખેતર અને પાંચસીમ ગામ વચ્ચે પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું,જ્યાં મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી હંકારી આવતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ચંદનીબેન ભાણાભાઇ રાઠોડ રોડ ઉપર પડતા માથા અને શરીરના ભાગેે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,પરંતુ સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજતાં પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો,પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

તાપી નદી પર આવેલ કાકરાપાર વિયર કમ કોઝવે પર તિરંગાનાં રંગોની લાઈટિંગ કરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ.

ProudOfGujarat

ભરૂચ નો ગોડી રોડ બન્યો ખાડા રોડ તંત્રની નિષ્ફળતા નો વધુ એક નમૂનો સામે આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!