Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં વાહનની ટક્કરથી દીપડાનું મોત, વન વિભાગ દ્વારા કરાયા અંતિમસંસ્કાર.

Share

નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર પઠાર નજીક ગત તા.11/1/2022ના રોજ રાતના 10.45 કલાકની આસપાસ કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતા = ગંભીર ઇજાઓના પગલે એક દીપડાનું મોત નિપજયુ હતું.

નેત્રંગના ફોરેસ્ટ વિભાગને વન્યપ્રાણી દીપડાનું અકસ્માતમાં મોત થયાનું જણાતા આર.એફ.ઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દીપડાને માથાના ભાગે અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. મૃત દીપડોકે જેનું વજન 76.600 ગ્રામ, લંબાઈ 1.40 સી.એમ., ઉંચાઈ 0.85 સેમી. હતી તેમજ તેના નાખ મૂછના વાળ પણ સહીસલામત હતા. વનવિભાગે દીપડાને મોરિયાણા ખાતે લાવી વેટરનીટી ડોકટર પાસે પી.એમ કરાવી મોરિયાણા નર્સરી ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ વિભાગ સંકલન સમિતિ એસ. ટી. નિગમ દ્વારા કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

ઇન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ભીલ પ્રદેશ ગુજરાત રાજય ભરૂચ જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્ર.

ProudOfGujarat

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!