Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ થવા ખાતે એકલવ્ય સાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ધાબળા વિતરણ કરાયા.

Share

નેત્રંગ તાલુકાનું સતત રમત ગમત ક્ષેત્રે ગૌરવ વધારતું સ્થાન એટલે થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સતત સમત ગમત ક્ષેત્રે સતત તાલુલનું નામ રોશન કરી તાલુકા વાસીઓનું ગૌરવ વધારી સફળતા મેળવે છે.

ત્યારે આજરોજ નેત્રંગમાં રહેતા ચિરાગભાઈ નવીનચંદ્ર સોની (ન્યુ અંબિકા જવેલસ, નેત્રંગ)તરફથી એકલવ્ય સાધના વિદ્યાલયના ૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિયાળામાં ઓઢવા માટે ૭૫ ધાબળા આપવામાં આવ્યા. આ પ્રસંગે શાળા પરિવારે હૃદય પૂર્વક આભાર માન્યો હતો. ચિરાગભાઈ સોનીનાં સ્વર્ગવાસી પિતા નવીનચંદ્ર સોની તરફ અગાઉ પણ ધાબળા આપવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગણેશ સુગરમાં તાત્કાલિક ચૂંટણીનું આયોજન કરવા મુખ્યમંત્રીને માંગ કરતા પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા*

ProudOfGujarat

ટોક્યો ઓલિમ્પિક: મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો: ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

ProudOfGujarat

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ તસ્કરો તરખાટ જીતાલી ગામે એક જ રાત્રીમાં 2 મકાનના તાળા તોડી 2 લાખની મત્તા પર હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!