Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ : પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટનાં ગોડાઉનમાંથી આર.આર કેબલનાં બંડલની ચોરી…

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ પઠાર ગામના વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ખેત ઓજાર મુકવા માટે બનાવવામાં આવેલ ગોડાઉનમાંથી રાત્રીના અંધકારના સમયે કોઈ અજાણ્યા ઇસમો ગોડાઉનનું તાળું તોડીને આર.આર કેબલના ૨૦૦ મીટરના એમ.એમના કુલ ૧૦૫ બંડલો જેની કિંમત ચોર રૂ. ૪,૨૦,૧૮૫ ની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા, ગોડાઉનમાંથી બંડલોની ચોયી થયાનું ટ્રસ્ટના સંચાલકોને માલુમ પડતા નેત્રંગ પોલીસ મથકે ફરીયાદ આપી હતી, નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ચોરી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફટકારેલી સજા પર લગાવી રોક

ProudOfGujarat

ભરૂચ : વાગરામાં માત્ર રૂ. ૧૦૦ માટે મામાએ ભાણિયાનું ઢીમ ઢાળી દીધું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!