Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નેત્રંગનાં કંબોડિયામાં જીતનો વિશ્વાસ વ્યકત કરતી ભારતીય કોંગ્રેસ પાર્ટી…

Share

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકામાં કોંગ્રેસનાં મહાજન સંપર્ક અભિયાન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગ નેત્રંગનાં કંબોડિયા ગામ ખાતે યોજાઇ હતી જેમાં બહોળા પ્રમાણમાં કોંગ્રેસનાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નેત્રંગનાં કંબોડિયામાં યોજાયેલ આ મિટિંગમાં આ વિસ્તારનાં લોકોએ કોંગ્રેસ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરતાં જણાવ્યુ હતું કે આ વિસ્તાર સમગ્રપણે ટ્રાયબલ વિસ્તાર છે અહીં છેલ્લા પાંચ વર્ષથી બી.ટી.પી. નું શાસન છે તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ નથી થયો, આ વખતે કોંગ્રેસ પાર્ટી સત્તા સ્થાને આવશે તો ચોકકસપણે અમારા વિસ્તારનો વિકાસ થશે.

નેત્રંગનાં કંબોડિયામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, હસુભાઈ પટેલ, સંદીપ માંગરોલા, સુલેમાનભાઈ પટેલ, શેરખાન પઠાણ, કોંગ્રેસનાં માજી ધારા સભ્ય અમરસિંગ વસાવા સહિતનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જંબુસરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થવાથી ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ જંબુસર જઈ તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કોરોના સામે પહોંચી વળવા ચર્ચા વિચારણા કરી હતી.

ProudOfGujarat

રાજપીપળા : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોગા અને મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નબીપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!