Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

Share

ભારત સરકાર દ્વારા નોટરી પબ્લિક તરીકે કેટલાક વકીલોની નિમણૂક કરવામાં આવી છે.જેમાં નેત્રંગનાં જાણીતા એડવોકેટ સ્નેહલકુમાર નરેન્દ્રભાઈ પટેલની પણ નોટરી પબ્લિક તરીકે નિમણુક થતા વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા તાજેતરમાં તેઓની નોટરી પબ્લિક તરીકે નિમણુક કરવામાં આવતા વકીલ મંડળ તેમજ પત્રકાર શુભેચ્છકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે શુભેચ્છકોએ પણ નોટરી પબ્લિક તરીકે નિમણૂક પામેલા સ્નેહલકુમાર પટેલને અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.

Advertisement

Share

Related posts

ક્રૂરતાપૂર્વક કતલના ઇરાદે લઇ જવાતા અબોલ પશુઓને મુક્ત કરાવતી પાનોલી પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલના શિક્ષકે 40 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!