Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામે શ્રીમતી એમ.એમ ભકત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓનો એન.એસ.એસ નો કેમ્પ યોજાયો હતો.

Share

નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામે શ્રીમતી એમ.એમ ભકત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓનો એન.એસ.નો કેમ્પ યોજાયો હતો જેમાં ધોરણ 11ના ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાત દિવસ ચાલેલા કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં ગામ સફાઈ,ગટર યોજના, ઉર્જા સંરક્ષણ રેલી,કન્યા કેળવણી, બેટી બચાવ બેટી પઢાવ જેવી કામગીરી કરવામાં આવી હતી. આજે આ શિબિર પૂર્ણ થતાં ગામના સરપંચ તલાટી શાળાના આચાર્ય પી.વી ગોહીલ સહિત શિક્ષકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરતી પોલીસ…

ProudOfGujarat

નવરંગ બિટ્સ ગ્રુપ દ્વારા નડિયાદના ગરબા પ્રેમી યુવક યુવતીઓ માટે “નવરંગ નવરાત્રી મહોત્સવ” ઉજવાશે.

ProudOfGujarat

મોરવા હડફની ચૂંટણીમાં શિક્ષકોને વીમા કવચ સહિતની સુવિધા પુરી પાડવાની શિક્ષણ સંઘની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!