Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

Share

જીગર નાયક,નવસારી
નવસારીને અડીને આવેલ નેશનલ હાઇવે-૮ ના ગણેશવડ સિસોદ્રાગામે ૫૫૦વર્ષ જુનું મંદિરનો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.મુસ્લિમ સલ્તનતના રાજા ઓવરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું પરંતુ ચમત્કારિક વડલામાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઓવરંગઝેબ એ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા.ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યા છે.અંગારીકચોથ ના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

Advertisement

Share

Related posts

BAPS ના જ્ઞાનવત્સલ સ્વામીએ ૧૦૮ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર નરોડા કઠવાડા ખાતે મુલાકાત લીધી.

ProudOfGujarat

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી ભાગ રૂપે શહેર રેલી યોજી હતી તેમજ વાહનચાલકોને ગુલાબ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!