Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી નજીક કસ્બા વિસ્તારમાં જીવ સટોસટનો ખેલ ખેલી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડાયો…

Share

પોલિસ તંત્ર અને બુટલેગરો વચ્ચે સામસામે ફાયરિંગ…

નવસારી શહેરને અડીને આવેલા કસ્બા ગામના લુહાર ફળિયાની પાછળના ભાગે આવેલ ખેતરમાં ૨૦ થી ૨૫ જેટલી ફોરવીલ ગાડીઓ દારૂથી ભરેલ હતી જે અંગત બાતમી સ્ટેટ વિજિલન્સની શાખાને મળતા આજે વહેલી સવારે ટીમે છાપો માર્યો હતો જેમાં બુટલેગરો દ્વારા સ્ટેટ વિજિલન્સની ટીમને કચડી મારવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરીને સ્વબચાવ કર્યો હતો અને ૫ રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરનો સાગરીત ઘવાયો હતો….જેને વધુ સારવાર હેઠળ સુરત ખાતે હોસ્પિટલ ખસેડાયો હતો…..બુટલેગરને ઝડપાવાના ઓપરેશનમાં મુખ્ય સૂત્રધાર સંજય નામનો બુટલેગર ફરાર થયો હતો જોકો પોલીસે ૩૦૦ થી વધુ વિદેશી દારૂની પેટીઓ કબ્જે કરીને કાર્યવાહીઓ શરુ કરી છે

Advertisement

Share

Related posts

પ્લાયના બોકસમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

જામનગર-વિજાપુરા વિદ્યાસંકુલના છાત્રો ગુજરાતમાં પ્રથમ..જાણો વધુ

ProudOfGujarat

ભરૂચમાં મોહરમ તાજીયા ના પર્વ નિમિત્તે શહેરમાં સ્વચ્છતા સ્ટ્રીટ લાઈટ સહિતની તકેદારી રાખવા પ્રશાસનને તાજીયા કમિટી દ્વારા રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!