Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી ડાયમંડ મરચન્ટ એસો.નાં પ્રમુખપદે કમલેશ શાહ વરાયા

Share

 

નવસારી ડાયમંડ મરચન્ટ એશોસીએશનના આગામી બે વર્ષના પ્રમુખ તરીકે કમલેશ બી.શાહની સર્વાનુમતે વરણી કરાઇ હતી. પ્રમુખ ઉપરાંત અન્ય હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી.

Advertisement

નવસારી પંથકનો મોટો વ્યવસાય હીરાનો છે. અહીંના હજારો લોકો આ હીરાના વ્યવસાય સાથે જ જોડાયેલ છે. આ હીરા ઉદ્યોગ માટેનું સૌથી મોટું સંગઠન ધી નવસારી ડાયમંડ મરચન્ટ એશોસીએસન છેલ્લાં 26 વર્ષથી કાર્યરત છે. એસોશીએશનમાં 25 કારોબારી સભ્યો છે. જેમાં 4 કોઓપ પણ છે. સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની મુદત બે વર્ષની હોય છે. સૌજન્ય


Share

Related posts

અંકલેશ્વર-ભાજપ યુવા મોરચાના પ્રમુખે જન્મ દિન ની અનોખી રીતે ઉજવણી કરી-જાણો વધુ

ProudOfGujarat

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા.

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ થયા કોરોનાનાં શિકાર ?? જાણો કયાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!