Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-રક્તદાતા ‘શતક રક્તદાતા’ નું ઓ.પી.કોહલીના હસ્તે સન્માન

Share

 

નવસારી | ગુજરાત રાજ્યમાં રક્તદાન પ્રવૃત્તિના ફેલાવા માટે તથા પોતે જાતે 50 વર્ષમાં 140 વખત રક્તદાન કરી ચૂકેલા રક્તદાતા નવસારીનાં શાહ હર્ષદભાઇ ચીનુભાઇનું ગાંધીનગર રાજભવન મુકામે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે સન્માનપત્ર, મેડલ, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાહ હર્ષદભાઇ નવસારી સિનીયર સીટીઝન હોવા છતાં 1965 થી રક્તદાન પ્રવૃત્તિને વેગ મળે તે માટે વિવિધ વિસ્તારમાં રક્તદાન કેમ્પ રેડક્રોસ નવસારી સાથે રહીને યોજી 40 હજારથી વધુ રક્તદાતાઓને રક્તદાન કેમ્પમાં રક્તદાન કરાવ્યું તે માટે પ્રેરણા પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યાં છે. પોતે 140 વખત રક્તદાન કરી ‘શતક રક્તદાતા’ નું સન્માન મેળવનારા નવસારીનાં રક્તદાતા બન્યા છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ પ્રસંગે એમનું સન્માન કર્યુ હતું…સૌજન્ય

Advertisement

Share

Related posts

हॉकी को राष्ट्र खेल घोषित करने पर दिलजीत और शाद ने बयान की अपनी राय!

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!