Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-આમડપોરના અજિત દેસાઇને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

Share

આમડપોર ગામનાં પ્રગતિશીલ ખેડૂત અજિત દેસાઇને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે એવોર્ડ ફોર આઉટ સ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન પેકહાઉસને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમડપોર ખાતે કાર્યરત દેસાઇ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સનાં એમડી અજીત દેસાઇ સતત ખેડૂતોને કૃષિની નવી નવી ટેક્નોલોજી બાબતે જાણકારી આપી કૃષિ ઉત્પાદનને વધારવા માટે કાર્યરત રહે છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ન્યુ દિલ્હી ખાતેનાં આ કાર્યક્રમમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયનાં મંત્રી હરસિમરત કૌર બાદલનાં હસ્તે તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અવધ એકસ. ટ્રેનમાં ચઢતા પેસેન્જર પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ પર લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

ProudOfGujarat

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!