Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દી વક્તૃત્વ સ્પર્ધા નવસારી હાઈ.નું ગૌરવ….

Share

 

નવસારી | રાજ્ય સ્તરીય હિન્દી વક્તૃત્વ સ્પર્ધા 2018 શ્રી સત્ય સાંઈ વિદ્યાનિકેતનમાં યોજાઈ હતી. જેમાં શેઠ એચ.સી.પારેખ નવસારી હાઈસ્કૂલની ધો. 9ની વિદ્યાર્થિની કશ્વી નિકુંજકુમાર રાણાએ ભાગ લીધો હતો. જેનો વિષય શાનદાર જીવનશૈલી ઔર ઉર્જા સંરક્ષણ હતો. નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ પૈકી 40 સ્પર્ધકોમાંથી નવસારી હાઈસ્કૂલની વિદ્યાર્થિની કશ્વી રાણાએ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ બદલ પુરસ્કારરૂપે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીને હસમુખભાઈ પટેલ અને અલ્પાબેન શાહે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ સિદ્ધ બદલ કશ્વી રાણાને નવસારી કેળવણી મંડળના હોદ્દેદારો, આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે…સૌજન્ય

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એક વ્યક્તિ પાણીથી છલોછલ ભૂવામાં ફસાયો, AMC ની બેદરકારીથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરેલ મોટરસાયકલ સ્પેરપાર્ટ સાથે આરોપીને ઝડપી પાડતી પેરોલ સ્કોડ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!