Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવસારી-મજૂરીનાં નાણાં માંગવા જતાં યુવાનને મોત મળ્યું..

Share

 

નવસારીમાં મિથિલાનગરી વિસ્તારમાં ં રહેતા સીમાબેન શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ સંતોષભાઈ શર્મા મજૂરીના રૂ. 4 હજારની રમનીવાસ અને સંદીપ પાસે અવારનવાર માંગણી કરી હતી. આથી તેની અદાવત રાખી મૂળ યુપીના રમનીવાસ અને સંદીપે ભેગા મળીને 16મી સપ્ટેમ્બરે રાત્રે 10.20 કલાકની આસપાસ મિથિલાનગરી પુલ પાસે માર માર્યો હતો. જેના કારણે સંતોષ શર્માને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું મોત થયું હતું. ઘટનામાં મૃતકની પત્નીએ ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો તપાસ હાથ ધરી છે.સૌજન્ય

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

વાલીયા તાલુકાના તુણા ગામે અહેમદ પટેલના હસ્તે સ્મશાનગૃહની લોકાર્પણ વિધિ યોજાઈ.

ProudOfGujarat

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!