FeaturedGujaratINDIAનવસારી-બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની બની ઘટના.. by ProudOfGujaratAugust 2, 20180195 Share જાણવા મળ્યા મુજબ નવસારી-બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી-જેમાં એક બાઈક ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો…વહેલી સવારે ટ્રેન પકડવા માટે જઈ રહેલા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું…. Advertisement Share