Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ અસરગ્રસ્તો ની મુલાકાત લીધી

Share


જીગર નાયક,નવસારી

Advertisement

વહેલી સવાર થી નવસારી જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદ ને પગલે અનેક વિસ્તારો પાણી માં ગરકાવ થયા છે.નવસારી શહેર ના દશેરા ટેકરી,કાશીવાડી,ભેંસતખાડા જવા વિસ્તારો માં ઘર માં પાણી ભરાયા હતા. નવસારી ના ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ એ અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લઈ અધિકારીઓ ને જરૂરી સૂચના આપી હતી.


Share

Related posts

ઝઘડિયા મુકામે હઝરત કયામુદ્દિનબાવાની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન મુસાફર ખાનાની ટિકિટ બારી ઉપર મુસાફરનો ફોન ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!