GujaratFeaturedINDIAત્રણ વર્ષ થી પ્રોહીબિશન ના ગુન્હા માં ફરાર આરોપી ને નવસારી એલસીબી પોલીસે ઝડપયો by ProudOfGujaratJuly 10, 20180124 Share નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહીબિશન ના ગુન્હા માં છેલ્લા ત્રણ વર્ષ થી ફરાર આરોપી ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલર ને સુરત ખાતે ના નિવાસે થી બાતમી ના આધારે ઝડપી પાડ્યો હતો Advertisement Share