Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી ના સાલેજ ગામે ખેતર માંથી અજગર ના નવ બચ્ચાં મળ્યા.

Share

 
જીગર નાયક,નવસારી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માં આવેલ સાલેજ ગામ ના એક ખેતર માંથી એક સાથે 9 અજગર ના બચ્ચાં મળી આવ્યા છે. આ અંગે ની જાણવાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન ના વોલેન્ટરો ને કરાતા તેમેન દ્વારા આ નવ બચ્ચાં ને બચાવી લેવા આવ્યા હતા. નવ પૈકી ના ત્રણ નાજુક હાલત માં હોવાથી સારવાર આપી મુક્ત કરાયા હતા.જયારે બાકી ના છ બચ્ચાં ને વન વિભાગ ને સોંપવામાં આવ્યા હતા. અજગર શિડયુલ વન મા આવતા સરિસૃપ હોવાથી કાયદા ની દ્રષ્ટિ એ ખાસ રક્ષણ આપવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ….

ProudOfGujarat

જેતપુરના ધોરાજી પાસે આવેલ સાડીના કારખાનામાં ભયાનક આગ, લાખોનો માલ થયો ખાખ.

ProudOfGujarat

રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!