Proud of Gujarat
FeaturedGujarat

નવસારી જિલ્લા ભાજપ સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા યોજાઈ…

Share

જીગર નાયક,નવસારી

નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંગઠન પર્વ સદસ્યતા અભિયાન અંતર્ગત ગણદેવીતાલુકા,ગણદેવી શહેર અને બીલીમોરા શહેર મંડળ ની એક કાર્યશાળા નું આયોજન બીલીમોરા સોમનાથ હોલ ખાતે રાખવા આવ્યું હતું.જેમાં નવસારી જિલ્લા ભાજપ ના પ્રભારી નિરંજન ઝાંઝમેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યશાળા માં સદસ્યતા અભિયાન અંગે જરૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યશાળા માં નવસારી ના ધારાસભ્ય પીયુષભાઈ દેસાઈ,મહામંત્રી ભૂરાલાલ શાહ,જિલ્લા પંચાયત ના પ્રમુખ અમીતાબેન પટેલ, સંગઠન પર્વ ના ઇન્ચાર્જ મનીષ પટેલ,સહઇન્ચાર્જ અશોક ગજેરા,હેમલતા ચૌહાણ,પ્રદેશ કારોબારી સભ્ય કરશન ટીલવા,બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષભાઈ નાયક,ગણદેવી નગરપાલિકા ના પ્રમુખ રમણભાઈ પટેલ, ગણદેવી તાલુકા પંચાયત ના પ્રમુખ ભાણીબેન પટેલ ઉપરતાં ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ, ગણદેવી શહેર પ્રમુખ રાજેશ પટેલ હાજર રહ્યા હતા.સમગ કાર્યક્રમ નું સંચાલન બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ પ્રગ્નેશ પટેલે કર્યું હતું.

Advertisement


Share

Related posts

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

વિરમગામના મેલજ ગામમાં ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!