Proud of Gujarat
FeaturedGujaratINDIA

નસવાડી તાલુકાનાં કાળીડોળી પાસેથી નસવાડી પોલીસે એક બોલેરો જીપમાં વહન થતો 7 લાખની કિંમતનો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

Share

નસવાડી પોલીસને મળેલી ચોકકસ બાતમીના આધારે પોલીસ ટુકડીએ કાળીડોળી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક બોલેરો પીકઅપ વાન આવતા પોલીસને જોતાં બુટલેગરો બોલેરો જીપ છોડી ફરાર થઈ ગયા હતા.
નસવાડી પોલીસે બોલેરો જીપમાંથી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો કે જેની બજાર કિંમત અંદાજે રૂ.7 લાખની થાય છે તેને જપ્ત કર્યો હતો. તેમજ બોલેરો જીપને પણ જપ્ત કરી ફરાર બુટલેગરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

બારડોલી તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીમાં બળવંત પટેલની પેનલ વિજયી.

ProudOfGujarat

ઉમરપાડાના નસારપુર ગામે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા કોંગ્રેસની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરતનાં પુણા વિસ્તારમાં ગરમ કપડાનાં સ્ટોલ્સમાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!