FILE PIC_જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમ માં ઉપરવાસમાંથી 32460 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે..જેમાં છેલ્લા 24 કલાકમાં ડેમમાં 2.5 મીટરનો વધારો થઇ રહ્યો છે..હાલની ડેમની સપાટી 119.15 મીટર પર પહોંચી છે.2 દિવસમાં 121.92 મીટર પર સપાટી જવાની શક્યતા લગાવાઈ રહી છે..હાલ સપાટી 121.92 મિટરે પહોચવામાં માત્ર 2.5 મીટર બાકી છે…
previous post