Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા:ડેડીયાપાડા ના સિંગળવાન પાસે ની ઘટના  વાલિયા એન્જીનરિંગ કોલેજ માં એડમિશન લઈ પરત આવતા રસ્તામાં ઝાડ પડતા મોત…..

Share

નર્મદા ડેડીયાપાડા ના સિંગળવાન પાસે ની ઘટના
વાલિયા એન્જીનરિંગ કોલેજ માં એડમિશન લઈ પરત આવતા રસ્તામાં ઝાડ પડતા મોત-એક સળગેલું ઝાડ ચાલુ બાઈકે વિધાર્થી પર પડતા ઘટના સ્થળે મોત
સાગબારાના મોટીકાલબી ગામનો રહેવાસી
પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી …

Share

Related posts

ભરૂચ પોલીસને મોટરસાયકલ ઉઠાંતરી કરતા આરોપીને ઝડપી લેવામાં મળેલ સફળતા

ProudOfGujarat

દેડીયાપાડા તાલુકાનાં જર ગામનો પાસાનો આરોપી ભાગતો ફરતો હોઈ તેને 30 દિવસમાં હાજર થવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટનું ફરમાન.

ProudOfGujarat

GPCB નાં દક્ષિણ ઝોનનાં વીજલન્સ ઓફિસરનાં ચાર્જ બાબત વિવાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!