Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લામાં આમલેઠા ગામ પાસે રોમિયોગીરી કરતા ત્રણ યુવાનોને પાઠ શીખવાડતી નિર્ભયા સ્કોડ…

Share

દિનેશભાઇ અડવાણી

નર્મદા જિલ્લામાં આવેલ વિવિધ શાળા વિસ્તારોમાં રોમિયોગીરીની ઘટનાઓ વધી રહી છે તેવી પરિસ્થિતિમાં નિર્ભયા સ્કોડ દ્વારા અસરકારક કામગીરી કરાય રહી છે,જેમ કે આમલેઠા ગામ ખાતે આવેલ શાળા વિસ્તારમાં રોમિયોગીરી દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ મળતા નિર્ભયા સ્કોડ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.નિર્ભયા સ્કોડના PSI કે.કે.પાઠક તેમજ તેમની ટીમના તરૂલતા અને ભાવના બેહને વોચ ગોઠવી મોટરસાયકલ પર આવેલ ત્રણ યુવાનોને રોમિયોગીરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.તેમને ઉઠક-બેઠક કરાવીને મોટરસાયકલ ડિટેન કરી હતી તેમજ રોમયોગીરી કરનારા યુવાનોના વાલીઓને બોલાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા માંગ્યો રીપોર્ટ

ProudOfGujarat

ભરૂચ : સાયબર ક્રાઇમનાં જુદા જુદા નાણાકીય છેતરપિંડીનાં કિસ્સામાં રૂ.29,900 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ.

ProudOfGujarat

આવનારા દિવસોમાં જન્મ મરણ ની એન્ટ્રી ઈ-ઓળખ વેબસાઈટમાં રીયલ ટાઈમ થશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!