Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

Share

બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ,યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,તિલકવાડા પંચાયત પ્રમુખ કપૂર ભીલ,તાલુકા પંચાયતના પ્રકાશ વસાવા,મહિલા આગેવાન નીલમ વસાવા,સુમિત્રાબેન રાઉલજી રાજપીપળા નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા મૂંતજીર શેખ સહીત આગેવાનો હાજર રહીને સરકારની આ નીતિ વિરુદ્ધ દેખાવો કર્યો હતો.

આવેદનપત્ર મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ કાયદા જેટલા સમયગાળામાં ભાજપના શાસનમાં વહીવટીતંત્રની સરિયામ નિષ્ફળ તાની સાથે યુવાનોના શિક્ષણ અને રોજગાર પરત્વે ગુનાહિત ઉપેક્ષા જોવા મળી રહી છે રાજ્યના યુવાનો ગુણવત્તા સરભણ શિક્ષણ અને ત્યારબાદ સ્વમાન સાથે રોજગારી મળે તે દિશામાં ભાજપ સરકાર ના કોઈ જ નક્કર પગલા લેવામા આવતા નથી રોજગારીના મામલે તેઓ એવું કઈ શકાય કે ગુજરાતની ભાજપ સરકાર મધ્યપ્રદેશની તત્કાલીન ભાજપ સરકારના વ્યાપમ કુંભાર સાથે સ્પઘામાં ઉતરી વ્યાપમ કૌભાંડ આચરી રહી છે

રાજ્યમાં તલાટીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે શાસક ભાજપના જ મળતિયાઓ દ્વારા બેસુમાર ભષ્ટાચાર કરીને આચરવામાં આવે છે તલાટી કૌભાંડ થી શરૂ થયેલ ભાજપના ભ્રષ્ટાચારને સુરત દરેક સરકારી ભરતી પ્રક્રિયામાં જોવા મળી રહ્યો છે ભાજપ સરકારના શાસન શિક્ષણના વ્યાકરણ ખાનગીકરણની નીતિ પરિણામો રાજ્યના વિદ્યાર્થીઓ વાલીઓ સામાન્ય પ્રજા ત્રસ્ત છે અને ભાજપ સરકાર નમસ્તે છે

ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા આઉટ સોસીગના વિવિધ નામે ભાજપ સરકારના રાજ્યોના લાખો શિક્ષણ બેરોજગાર યુવાનો શોષણ કરી રહી છે ભાજપ સરકાર શાસનમાં નોકરી પંદર-પંદર લાખ રૂપિયા ટાટા ની પરીક્ષામાં પેપર ફોડવા ની ઘટના લો રક્ષાબંધનની પેપર ફૂટવાની ઘટના માં નવલાખ યુવક-યુવતીઓને વન રક્ષક પરીક્ષા માં સાત લાખ યુવાનોને અગાઉ ભાજપ સરકારની બિલ રાજકિય વહિવટ નો ભોગ બની ચૂક્યા છે

રાજ્ય સરકારમાં ખાલી જગ્યાઓની ભરતી જેવી અતિ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબતમાં પણ ભાજપ સરકાર સરેઆમ લાપરવાહી અને ઉપેક્ષા દબાવી રાખી હોવાનો અનેક કિસ્સાઓ બાદ હજુ પણ તાજેતરમાં ગયા અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા બીલ સચિવાલય કારકુન અને ઓફીસ આસીસ્ટન્ટ ના 10.45 લાખ ઉમેદવારોની ની પરીક્ષા અચાનક જ અગત્ય કારણે મુલતવી રાખવામાં આવી છે ગુજરાત વિદ્યુત બોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય સેવિકા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કસ સહિતની ભરતીઓમાં પણ મોટાપાયે કૌભાંડ ભાજપ સરકાર ને ઓળખ બની ગઇ છે

બિન સચિવાલય સેવા કાર્ટુન સચિવાલય કારકુન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ૩૭૩૮જગ્યા ૧૦ લાખ ૪૫ હજાર થી વધુ યુવાન યુવતીઓ દો વર્ષની મહેનત બાદ લેવાનાર ભરતી પરીક્ષા રદ કરવાની જાહેરાત દ્વારા ભાજપ સરકારની ગુજરાતના લાખો યુવાનો યુવતીઓ ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે આ મુદ્દે ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી ઓને મને ખબર નથી તેવો જવાબ તદ્દન ઉકાળો અને બેજવાબદાર પૂર્ણ છે જ્યારે મુખ્ય મંત્રી ભરતી ની પ્રક્રિયામાં લાયકાત બદલાવાની વાતો કરે છે આ સમગ્ર ઘટના ગુજરાત શિક્ષણ યુવા સાથે કોર મજાક સમાન છે ભાજપ સરકાર દ્વારા રાતોરાત પરીક્ષા રદ કરવાનો કારણ લાખો યુવાનો અને યુવતીઓને ભારે આર્થિક નુકસાન સાથે માનસિક ત્રાસ પહોંચ્યો છે તેના કારણે

કોંગ્રેસ પક્ષના તમામ વર્ગોને ન્યાય અને યાદી પ્રશ્નો સમસ્યાની રજૂઆત કરે છે અને આવા પ્રશ્નો સામે લડત આપવા માટે મુખર રહે છે આપના દ્વારા અને ગંભીર ઘટના તટસ્થા અને ન્યાયી તપાસની કોંગ્રેસ પક્ષ માંગણી કરી હતી.


Share

Related posts

કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે અફવા બજાર ગરમ, શું ફરી લોકડાઉન આવશે, રાત્રી કરફ્યુ તો લાગશે જ તેવી ચર્ચાઓનાં પડીકા ટોક ઓફ ધી ટાઉન બન્યા.

ProudOfGujarat

રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લામાં આરોગ્ય ટીમો દ્વારા ડેન્ગ્યુ નું સર્વે હાથ ધરાયું ફાટક વિસ્તારમાં ચાર જેટલા પોઝિટિવ દર્દીઓ હોવાની વાત સ્થાનીકો દ્વારા જાણવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!