Proud of Gujarat
FeaturedGujaratINDIA

નોવેલ કોરોના વાઇરસ (Covid-19)નાં રોગચાળાનો પ્રસાર અટકાવવા નર્મદા જિલ્લાના દેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા તા.25 સુધી બંધ પાડવા અનુરોધ.

Share

દેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાને જણાવવાનું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને તારીખ 25 સુધી બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળી બજાર બંધ રાખવા ડેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં કરવામાં આવે છે જેથી ડેડીયાપાડામાં વાયરસ ન પ્રવેશે તેને ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. દેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા તા.22 થી 25 માર્ચ સુધી સ્વૈચ્છીક બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરિયાત વગર ધરની બહાર ન નીકળવું દેડયાપાડાથી અંકલેશ્વાર રૂટના તમામ ખાનગી વાહનો બંધ કરવા અનુરોધ કરવામાં આવ્યો. માત્ર મેડિકલ, શાકભાજી, દવાખાના અન્ય દુકાનો ખુલ્લી રાખવામાં આવી. દેડીયાપાડા ગ્રામપંચાયત દ્વારા સહકાર આપી અનુરોધ કરવામાં આવ્યો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

ભરૂચની રૂકમણી દેવી રૂંગટા વિધાલયમાં પ્રવેશ માટે એડમિશન ફોર્મ ન મળતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે રમેશભાઈ વસાવાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!