Proud of Gujarat
FeaturedGujarat

ઘોડો લઇ આવેલ સાળા બનેવીની લાશો કુવા માંથી મળી.કેમ જાણો વધુ…

Share

નર્મદા જિલ્લાના રાજપીપલા નજીક બિલથાણ ગામખાતે વિચિત્ર દુઃખદ અને રહસ્યમય ઘટના બની હતી આઘટનાની વિગતો જોતા રુવાડા ઉભા થઈ જાય બન્યું એવું કે બિલથાણ ગામખાતે ગણપત ભીલ ના દીકરાનું લગ્ન યોજાયું હતું તેથી વરરાજા માટે ઘોડો મગાવ્યો હતો તેથી અલ્તાફ શા ઉ વ ૨૩ અને આશીફ શા ઉ વ ૨૫ કેજે સાળા બનેવી થતા હતા તેઓ ઘોડો વડું ખાતેથી બિલથાણ લઇ આવ્યા હતા ઘોડાને સળગારવામાં આવ્યો હતો પરંતુ જેવા વરરાજા ઘોડા પર બેસવા ગયા કે તેવામાં કોઈએ ઘોડા સાથે ટીખળ કરી તેથી વરરાજા નીચે પટકાયા અને બેભાન થઇ ગયા તેથી ગામ લોકો ઉશ્કેરાયા અને ઘોડાના માલિક સાલા બનેવીને મારવા માંડ્યા તેઓ પણ નાસી ગયા બીજી બાજુ સાલા બનેવી પરત ન ફરતા સ્વજનોએ અને તંત્રે શોધ ખોળ કરતા સાલા બનેવીની લાશો વરરાજા ના ગામ બિલથાણ ના કુવા માંથી પાણી પર તરતી હાલતમાં મળી આવી ગરુડેશ્વર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝયા.

ProudOfGujarat

સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસ*

ProudOfGujarat

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!