Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

નર્મદા એલ.સી.બી.એ.વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

Share

નર્મદા જીલ્લામાંથી દારૂ તથા જુગારના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડા હિમકર સિંહના કડક નિર્દેશો તેમજ આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખી જે.એમ.પટેલ,પો.સ.ઇ. એલ.સી.બી.નર્મદાએ એલ.સી.બી.ની બે અલગ-અલગ ટીમો બનાવી નર્મદા જીલ્લાના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઇંગ્લીશ દારૂની હેરાફેરી બાબતે માહીતી મળતા સાગબારા પો.સ્ટે વિસ્તારના દતવાડા ગામે નાકાબંધી કરી એક વ્યક્તિ પ્લસર મોટર સાયકલ પર આવતા તેણે પોલીસની નાકાબંધી જોઇ પોતાની મોટર સાયકલ મુકી નાસી જઇ મોટર સાયકલ ઉપર દારૂના ક્વાટરીયા પેટી નંગ- ૧૨ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા પલ્સર મો.સા. કિ.રૂ ૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે કુલ્લે રૂ. ૫૮,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવના કારણે વીજચોરોમાં દોડધામ મચી

ProudOfGujarat

સમગ્ર ભરૂચ પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું.વિદેશના ભક્તો પણ ઝૂમી ઉઠ્યા ! જાણો ક્યાં?

ProudOfGujarat

ગોધરાના જાણીતા “નેહરૂબાગ”નું નામ” અટલ ઉધાન “કરવાના નિર્ણયને લઈને જાગૃત નાગરિકોમાં કચવાટ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!