Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના છટવાડા ગામે નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમનું વિતરણ 

Share

નાંદોદ તાલુકાના છટવાડા ગામે નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમનું વિતરણ 

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના છટવાડા ગામે ગુજરાત પેટર્ન અંતર્ગત નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમ વિતરણનો કાર્યક્રમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આંબા કલમ વિતરણ સમારોહમાં વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ વડોદરા ડૉ. શશીકુમાર (IFS), હાજર રહ્યા હતા અને રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ ગોહિલ અને પૂર્વ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજેશ ભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિવ્યેશભાઈ વસાવા જિલ્લા યુવા મોરચાના મંત્રી રક્ષિતભાઈ વસાવા અતુલભાઈ વસાવા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

“द रीमिक्स” के लिए कोई स्क्रिप्ट नहीं थी: करण टक्कर

ProudOfGujarat

ગોધરા : લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન આપવામા આપ્યુ.

ProudOfGujarat

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!