Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં પ્રશાંત આશ્રમશાળા નવાપુરા ખાતે શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર સી.એચ.સી.ખાતેનાં ડો.નરેંદ્રભાઇએ તથા તેઓની ટીમે આશ્રમશાળાનાં બાળકોની ચકાસણી કરી યોગ્ય નિદાન કર્યુ હતુ તેમજ દવાઓ પુરી પાડી હતી.આ કામગીરી ડો.નરેંદ્રભાઇ એ ધગશથી શાળાઓમાં તથા આગણવાડીઓમાં કરી રહ્યા છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં આશ્રમશાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો….

 

Advertisement

Share

Related posts

નડિયાદ : ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

અમદાવાદ-આરટીઓનું સ્કૂલો પર સર્ચ ઓપરેશન-ઓવરલોડિંગ અને આરટીઓના નિયમોનું ભંગ કરનાર સ્કૂલ વાહનોનું ચેકીંગ….

ProudOfGujarat

મોડાસા લાયન્સ ક્લબ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!