Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રવેશ પાસની બારી ખોલવા બાબતે કર્મચારી તથા અસરગ્રસ્ત વચ્ચે તું-તું મે મે ના દ્ર્શ્યો.

Share

મળતી માહિતી મુજબ હાલમાં નર્મદા જિલ્લાના કે.કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ ને નિહાળવા માટે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે ત્યારે માત્ર એક જ જગ્યાએ ટીકીટબારી કાર્યરત હતી જેથી બીજી PRO  કચેરી બંધ રહેતા ધંધામાં મંદી જોવા મળી હતી. લારી-ગલ્લા વાળા અસરગ્રસ્તો કે જેઓ ધંધા કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે તેઓમાં નિરાશા વ્યાપી હતી. જો કે આ બાબતે જાણવાં મળેલ છે કે અસરગ્રસ્તોની રજુઆત બાદ કર્મચારી તથા લારી-ગલ્લા વાળા વચ્ચે તું-તું મે મે થતાં બપોર બાદ તાત્કાલિક બીરી ખોલવાની ફરજ પડી હતી જેથી પ્રવાસીઓને ટીકીટ મેળવવામાં પણ રાહત મળી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નડિયાદ પાસે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરી ગઠિયો ફરાર

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનું ગૌરવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!