Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં થયો ઘટાડો-24 કલાકમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો…

Share

 

જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં ઘટાડો થયો છે.. પાણીની આવકમાં 1049 કયુસેકનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે..છેલ્લા 24 કલાકમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે..
પાણીની જાવક 14963 ક્યુસેક છે..તેમજ ડેમમા પાણીની સપાટી 125.78 મીટર પર પહોંચી છે..
2379.40 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો
CHPH પાવર હાઉસ ના 3 યુનિટ ચાલુ કરાયા છે…

Advertisement

Share

Related posts

સુરત : ચોમાસાને લઈને પાલિકાની કામગીરી શરૂ : વિયર કમ કોઝવેના બે દરવાજા તાત્કાલિક ધોરણે ખોલાયા.

ProudOfGujarat

ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગુજરાતના ખ્રિસ્તી સમાજના સંગઠનની બેઠક યોજાઈ

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!