GujaratFeaturedINDIAનર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.ઉપરવાસ માંથી પાણીની આવક 17661 ક્યુસેક રહેતા સપાટી વધી….. by ProudOfGujaratAugust 19, 2018091 Shareહાલમાં સરદાર સરોવર ડેમ ની સપાટી 114.28 મીટર પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે…ગત કાલે 113.29 મીટર સપાટી હતી આજે 114.28 મીટર થઈ છે…ઉપરવાસ માંથી પાણી ની આવક થતા હાલ માં ડેમ ની સપાટી માં વધારો થતો દેખાઇ આવે છે … Advertisement Share