Proud of Gujarat
UncategorizedEducationFeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ રથનું માર્ગદર્શન અપાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના બિઆરસી ભવન ગરૂડેશ્વર પ્રાથમિક શાળાના કેમ્પસમાં આજ રોજ શાખામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષા સેત્ય રથનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યકર ટીવી સ્ક્રીન પર લાઈવ બાળકોને દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મૈલા સુરક્ષા માટે હેલ્પલાઈન ૧૮૧ તથા ઈમરજન્સી નબર ૧૦૯૧ ની સંપૂર્ણ સીરીઝ માટે પણ મુસીબત નાં સમયે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી યોગ્ય સુરક્ષા આપ લે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીઆરસી – કૉઓરડીનેટર શ્રી દેવેન્દ્રભાઈ જાદવ, પ્રાથમિક શાળા ગરૂદેશ્વરના મુખ્ય શિક્ષક શ્રી નરેશભાઈ તથા અર્જુનભાઈ તેમજ પ્રાથમિક શાળા ગરૂદેશ્વરના બાળકો તેમજ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શ્રી યોગેશભાઈ તડવી હાજર રહ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમનો હેતુ પ્રજા અને પોલીસ વચ્ચે ભાઈચારો વિકસે તથા એકબીજાને સમજવાની શક્તિ કેળવાય તે છે.


Share

Related posts

ભરૂચ : કસક વિસ્તારમાં આવેલ આંનદ કોમ્પલેક્ષની એક ઓફિસમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.

ProudOfGujarat

પાલેજમા સ્વચ્છતા રેલીનુ આયોજન કર્યુ.

ProudOfGujarat
error: Content is protected !!