Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા ક્લીન ટેંકના કર્મચારીઓએ કંપની વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો…

Share

દિનેશભાઇ અડવાણી

નર્મદા ક્લીન ટેંક ઉમરવાડા રોડ અંકલેશ્વર ભરૂચ મુકામે વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે.આ પ્લાન્ટમાં ૧૩ થી ૧૫ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથામાં નીચા પગારમાં કામ કરી રહ્યા છે.આશરે ૫ થી ૧૦ વર્ષથી નોકરી કરતાં કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક કામ કરી રહ્યા છે.ત્યારે તેઓએ આધુનિક મોંઘવારીના જમાનામાં પોષણક્ષમ પગારની માંગણી મેનેજમેન્ટને કરેલ છે.આ ઉપરાંત નાની-મોટી બાબતે મેનેજમેન્ટ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની પણ કર્મચારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.આ અંગે ઉપવાસ અને દેખાવો કરી રહેલા કર્મચારીઓ જણાવે છે કે જો યોગ્ય નહિ કરવામાં આવે તો વધુ ઉગ્ર આદોલન કરવામાં આવશે.

Advertisement


Share

Related posts

મોરવાહડફ: ગણેશનીમુવાડીના BSF જવાન મહેન્દ્રસિંહ ખાંટનો પાર્થિવ દેહને પંચમહાભુત વિલીન

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!