Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઓરી ગામ નજીક વન્ય પ્રાણીઓનાં શિકાર કરવા ધૂસેલા 6 શિકારીઓને વન વિભાગે હથિયારો સાથે ઝડપી લીધા હતા.

Share

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઓરી, સિસોદ્રા, કાંદરોજ, નિકોલી જેવા ગામો મળીને કુલ 800 એકરમાં જંગલ આવેલ છે. આ જંગલમાં ઓરી ગામ નજીકથી 7 જેટલા લોકો વન્યપ્રાણી સસલાં, મોર સહિતનાં પ્રાણીઓનાં શિકાર કરવા માટે બંદૂક સહિત હથિયારો લઈને ધૂસીયા હતા. આ દરમ્યાન વનવિભાગની ટીમ અને આમલેથા પોલીસ પેટ્રોલિંગમા હતી તેઓને આ લોકો જોઈને ભાગતા પોલીસે 6 જેટલા લોકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દેશી હાથ બનાવટની 2 નંગ સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. તેમની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ગૌતમ વ્યાસ: કેવડિયા

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા હિન્દૂ સંસ્કૃતીનાં કટ્ટર વિરોધી:ભરૂચ સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાં પાર્ક કરેલ હાઇવા ટ્રકની ઉઠાંતરી થતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આપી છે.

ProudOfGujarat

ભરૂચ : પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરીવર્તન પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!