Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ

Share

૭૭ મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રાજ્યકક્ષાના કેન્દ્રિય સંચાર મંત્રી ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય  પંકજભાઈ દેસાઈ અને માતર ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.

આ યાત્રાના ફ્લેગ ઓફ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ પોલીસ અધિક્ષક વી. આર વાજપાઈ, સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, નગરપાલિકાના સભ્યો અને નાગરિકો જોડાયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

બોડી બિલ્ડીંગ ક્ષેત્રે અંકલેશ્વરની નેહા પુજારાની ઊંચી ઉડાન, ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

દારુબંધી છે તેવા ગુજરાતમાં બરવાળાની અંદર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 27, હજુ પણ 43 સારવાર હેઠળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!