Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં સ્વસ્છતા અભિયાન યોજાયું

Share

ધી નડિયાદ એજ્યુંકેસન સોસાયટી સંચાલિત નડિયાદની નામાંકિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં  કોલેજના યુવા આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન હેઠળ સ્વસ્છતા અભિયાન અંતર્ગત સફાઈકામ યોજવામાં આવ્યું જેમાં કોલેજના વિવિધ વિષયના અધ્યક્ષ અને સાથી અધ્યાપક મિત્રો અને સેવકભાઈઓને જોડવામાં આવ્યા હતા તેમના નેજા હેઠળ કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા અને  કોલેજમાં આવેલ કોલેજ બિલ્ડીંગના વિવિધ ક્લાસરૂમ અને તેમાં આવેલી બેન્ચીસ,પંખા અને બ્લેકબોર્ડ અને લોબીને સાફ કરીને ત્યારબાદ તેને વોટરીંગ અને પોતા કરીને સફાઈ કરવામાં આવી જેની નોંધ કોલજના આચાર્ય દ્વારા લેવામાં આવી અને તેમના કાર્યની પ્રસંશા કરી સર્વેના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો.  

Advertisement

Share

Related posts

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

અમદાવાદમાં વ્યાજખોર ધર્મેશ પટેલની 3.27 કરોડની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાઇ

ProudOfGujarat

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023 માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!