Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ રામતલાવડી નહેર પાસે કેમીકલયુક્ત તાડી વેચાણ કરતી મહિલા ઝડપાઇ

Share

નડિયાદ એલ.સી.બી પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળી હતી કે નડિયાદ રામતલાવડી, વસાહત પાછળ,  નહેર નાળા પાસે રહેતા નાનીબેન વિક્રમભાઇ જયંતીભાઇ તળપદાના રહેણાંક મકાનમાંથી કેમીકલયુક્ત તાડી (પ્રવાહી) લીટર-૫ તથા તાડી બનાવવાનો સફેદ પાવડર તથા પીળા કલરના તથા સફેદ દાણા મળી કુલ રૂ.૧૫૮૦નો મુદ્દામાલ મળી આવતા કેમીકલ યુક્ત પ્રવાહી (તાડી) પીવાથી માનવ શરીરને નુક્શાનકારક હોય તેમજ મૃત્યુ પણ નિપજી શકે તેવું જાણતી હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરતા મળી આવતા આરોપી બહેન તથા ઉપરોક્ત મુદ્દામાલ પુરો પાડનાર જે મળી આવેલ નહિ નાગરાજુ ઉર્ફે સંદિપભાઇ રહે.ગોધરા વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન પ્રોહિબિશનધારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

રાજસ્થાનના ઉદયપુર ખાતે ગોઝારા અકસ્માતમાં પાદરાના એક બાળક સહિત 5 ના મોત થયા.

ProudOfGujarat

કાલોલ પોલીસ સ્ટેશનની બહાર કાંકરના મૂવાડાના ગ્રામજનોએ શા માટે એકત્ર થયા જાણો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!