Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નમાં ૭૭ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

Share

મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા માબાપ વગરની દીકરીઓ માટે ૭૭ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, તમામ દીકરીઓ મહુધા વિધાનસભા આડીનાર ખાતે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વડતાલ સ્વામિનારાયણ ધામના પૂ. મહંત નૌતમસ્વામી, કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ બ્રાહ્મભટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ જડફિયા તમામ વિધાનસભાના ધારાસભ્યો ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ઘડિયા, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, મરીડા મેલડી ધામના સિદ્ધુભા જિલ્લા અને તાલુકામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાનોલી ગામ ખાતે મંદિર ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

બિહારકાંડથી લીધી શીખ, પંજાબમાં મળશે હેલ્ધી અને સસ્તો દારૂ, ભગવંત માન સરકારની યોજના.

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ની મુલાકાત લેતા ભુપેન્દ્ર યાદવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!