Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો

Share

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસોને પેટ્રોલીગ તથા વાહન ચેકીંગ દરમ્યાન નદી દરવાજા આગળ વાહન ચેકીગ કરતા હતા તે વખતે એક ઇસમ મોટરસાઇકલ લઇ આવતા જે શંકાસ્પદ જણાતા તેને રોકી તેની પુછપરછ કરતા જેણે પોતાનુ નામ આસીકભાઇ નિયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે.કટારીયા આરા નદી દરવાજા પાસે મુ.તા.કપડવંજ જી ખેડાનો હોવાનુ જણાવેલ અને શંકાસ્પદ ઇસમની અંગજડતી કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવતા કપડવંજ શહેર તથા બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમા ચોરી કરેલાની કબુલાત કરેલ પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૧ લાખ મળી કુલ કિ.રૂ.૧ લાખ ૯૦ હજાર ૫૦૦ મુદામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં થયો ફેરફાર.

ProudOfGujarat

ગાંધીનગર-નર્મદા કેનાલમાં ૨ યુવાનો સેલ્ફી લેતા કરી નજીક નર્મદા કેનાલમાં ડૂબ્યા-ફાયર બ્રિગેડે યુવાનોની શોધખોળ હાથ ધરી….

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના મોરા ખાતે વેશભૂષામાં સજ્જ થઇ વાજિંત્રો ના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!